મતદાર યાદીમાં ભૂલ સુધારવા માટે દોડવું નહીં પડે: ચૂંટણી પંચે BLO કોલ બુકિંગ સુવિધા દ્વારા ઘરઆંગણે સેવા શરૂ કરી.
ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India – ECI) દ્વારા મતદાર યાદી સુધારણા (Voter List Correction) માટે નાગરિકોને તેમના બૂથ લેવલ ઓફિસર (Booth Level Officer – BLO) સાથે સીધો સંપર્ક કરાવવા માટે ‘Book-a-Call with BLO’ નામની એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને તમે BLO સાથે કોલ બુક કરાવી શકો છો….
