કોહલી-ઋતુરાજની સદી વેડફાઈ: 358/5 બનાવીને પણ ભારત હાર્યું, સિરીઝ 1-1
359 રન પણ ન બચાવી શકી ટીમ ઈન્ડિયા… સાઉથ આફ્રિકાએ રાયપુરમાં ધોઈ નાખ્યું! ∼ બીજી ODI: ભારત 358/5 હારી ગયું 4 વિકેટે ભાઈ, આજે ક્રિકેટના ભગવાન પણ ચૂપ થઈ ગયા હશે! વિરાટ-ઋતુરાજની સદી, કેએલની ફિફ્ટી, 358 રનનો પહાડ… અને છતાંય 50મી ઓવરમાં હાર! 💔 5 એન્ટે જે થયું એની ટૂંકી કહાણી રેકોર્ડની વર્ષા થઈ ગઈ…
