Headlines

ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:અમદાવાદથી મુંબઇ જતાં વરરાજા એરપોર્ટ પર જ અટવાયા, કહ્યું- ટેક્સીવાળા ₹30 હજાર ભાડું માગે છે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં…

Read More

Reserve Bank of India દ્વારા બૅન્કો માટે નવા ડોમેન્સ  “.bank.in” ની ફરજ, ઓનલાઇન ફ્રોડ ઘટાડવાનો ઉદેશ્ય.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ તમામ જાહેર, ખાનગી અને સહકારી બેંકોને સૂચના આપી છે કે તેમને પોતાની નેટ-બૅંકિંગ વેબસાઇટ્સ “.bank.in” ડોમેન હેઠળ ટ્રાન્સફર કરવાની છે, અને આ પ્રક્રિયા ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી પૂર્ણ થવી જોઈએ. પોતાના ગ્રાહકોને સાચી બેન્કિંગ સાઇટ ઓળખવામાં સરળતા આપવી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં “.com”, “.in”, “.co.in” જેવી અનેક ડોમેન્સ છે, જેને…

Read More

લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ અફરાતફરી, સમગ્ર દિલ્હીમાં હાઈઍલર્ટ

રાજધાની દિલ્હીમાં આજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં રોડ પર ઊભેલી એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી; વિસ્ફોટ બાદ લાગેલી ભીષણ આગમાં આસપાસ ઊભેલી અન્ય ત્રણ કાર પણ બળીને ખાક થઈ ગઈ હતી અને પ્રાથમિક અહેવાલ મુજબ બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા…

Read More