Headlines

ઇન્ડિગો ઇમર્જન્સીથી રાજ્યમાં 155 ફ્લાઇટ કેન્સલ, અન્ય એરલાઈન્સના ભાડા બમણાં:અમદાવાદથી મુંબઇ જતાં વરરાજા એરપોર્ટ પર જ અટવાયા, કહ્યું- ટેક્સીવાળા ₹30 હજાર ભાડું માગે છે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઇન્ડિગોએ મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે 15 ડિસે. સુધીમાં…

Read More