“100 કરોડની ‘લાલો’ ફિલ્મ, પણ શૂટિંગ હાઉસનો માલિક આર્થિક મુશ્કેલિયામાં”
‘લાલો’ ફિલ્મની પાછળનું દુઃખદ સત્ય: “100 કરોડ કમાયા… પણ અમને કંઈ મળ્યું નહીં”: શૂટ થયેલા ઘરના માલિકની વ્યથિત વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘લાલો’ ફિલ્મે 100 કરોડથી વધુ કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. રિલીઝના 54 દિવસ પછી પણ ફિલ્મ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે. પરિવાર સાથે જોવા જતી પબ્લિક, ફિલ્મના ડાયલોગ્સ, ગીતો અને પાત્રો…
